diff --git a/docs/cli-tool-tutorials/github-cli-tutorial-gujarati.md b/docs/cli-tool-tutorials/github-cli-tutorial-gujarati.md new file mode 100644 index 00000000..70b67642 --- /dev/null +++ b/docs/cli-tool-tutorials/github-cli-tutorial-gujarati.md @@ -0,0 +1,116 @@ +[![ઓપન સોર્સ પ્રેમ](https://badges.frapsoft.com/os/v1/open-source.svg?v=103)](https://github.com/ellerbrock/open-source-badges/) +[](https://join.slack.com/t/firstcontributors/shared_invite/enQtNjkxNzQwNzA2MTMwLTVhMWJjNjg2ODRlNWZhNjIzYjgwNDIyZWYwZjhjYTQ4OTBjMWM0MmFhZDUxNzBiYzczMGNiYzcxNjkzZDZlMDM) +[![લાઇસન્સ: MIT](https://img.shields.io/badge/License-MIT-green.svg)](https://opensource.org/licenses/MIT) +[![ઓપન સોર્સ હેલ્પર્સ](https://www.codetriage.com/roshanjossey/first-contributions/badges/users.svg)](https://www.codetriage.com/roshanjossey/first-contributions) + +# પ્રથમ ફાળો + +| GitHub Desktop | GitHub કમાન્ડ લાઇન ઈન્ટરફેસ (CLI) | +| ------------------------------------------------------------------------------------------------------------------------------- | ----------------------------------- | + +આ અમારાં માટે માર્ગદર્શિકા છે, ટર્મિનલના શોખીનો માટે, જે બધું જ ટર્મિનલમાં કરવા ઈચ્છે છે, અને [GitHub-CLI](https://cli.github.com/) ની મદદથી, અમે આ હાંસલ કરી શકીએ છીએ! તમારું પ્રથમ યોગદાન મજાનું, સન્માનજનક અને પ્રેરણાદાયક હોવું જોઈએ. + +આ માર્ગદર્શિકા થોડી વધુ પડકારજનક છે કારણ કે અમે કોઈપણ ગ્રાફિકલ ઈન્ટરફેસનો ઉપયોગ કરી રહ્યા નથી, પણ આ હજી પણ મજેદાર છે અને તમે ચોક્કસપણે તેને અનુસરવામાં સક્ષમ છો! + +## જરૂરીતા + +- Git ઇન્સ્ટોલ કરેલું હોવું જોઈએ ([Git કેવી રીતે ઇન્સ્ટોલ કરવું](https://git-scm.com/downloads)) +- GitHub ખાતું હોવું જોઈએ + +હવે અમારે આપણા સિસ્ટમમાં `github-cli` ટૂલ ઇન્સ્ટોલ કરવું પડશે. આ માટે [અધિકૃત દસ્તાવેજો](https://github.com/cli/cli#installation) અનુસરો. + +તેના પછી, CLI માં લોગિન કરવા માટે નીચેનો આદેશ આપો: + +```bash +gh auth login +``` + +સૂચનાઓ અનુસરો અને તમે તૈયાર છો! + +# આ રીપોઝિટરી ફોર્ક કરો + +આ માત્ર એક આદેશ ચલાવવાથી શક્ય છે: + +```bash +gh repo fork firstcontributions/first-contributions +``` + +**મહત્વપૂર્ણ: તે તમને પૂછશે કે શું તમે તેને ક્લોન કરવું માંગો છો, "હા" પસંદ કરો.** + +# તમારી શાખા બનાવો + +આ પગલું અમે Git ની મદદથી કરીશું, માટે આ આદેશ ચલાવો (તમારું નામ બદલો, ઉદાહરણ તરીકે): + +```bash +git switch -c add-john-doe +``` + +# જરૂરી ફેરફારો કરો અને તેમને કમિટ કરો + +હવે `Contributors.md` ફાઇલને કોઈપણ ટેક્સ્ટ એડિટરમાં ખોલીને તમારું નામ ઉમેરો. પછી ફાઇલ સાચવો. + +પ્રોજેક્ટ ડિરેક્ટરીમાં `git status` ચલાવો અને ફેરફારો જુઓ. + +git status + +આ ફેરફારોને નીચેના આદેશથી ઉમેરી દો: + +```bash +git add Contributors.md +``` + +હવે તમારાં ફેરફારોને કમિટ કરો: + +```bash +git commit -m "Add your-name to Contributors list" +``` + +`your-name` ને તમારા નામથી બદલો. + +# ફેરફારો GitHub પર અપલોડ કરો + +```bash +git push origin -u your-branch-name +``` + +`your-branch-name` ને તમે અગાઉ બનાવેલી શાખાના નામથી બદલો. + +
+ જો પુશ કરતી વખતે ભૂલ આવે તો અહીં ક્લિક કરો: + +- ### ઓથન્ટિકેશન ભૂલ +
remote: Support for password authentication was removed on August 13, 2021. Please use a personal access token instead.
+  remote: Please see https://github.blog/2020-12-15-token-authentication-requirements-for-git-operations/ for more information.
+  fatal: Authentication failed for 'https://github.com//first-contributions.git/'
+ તમારા GitHub એકાઉન્ટમાં SSH કી કેવી રીતે ઉમેરવી તે જાણવા માટે [GitHub ની ટ્યુટોરિયલ](https://docs.github.com/en/authentication/connecting-to-github-with-ssh/adding-a-new-ssh-key-to-your-github-account) જુઓ. + +
+ +# તમારા ફેરફારોની સમીક્ષા માટે રજુ કરો + +હવે નીચેનો આદેશ આપવાથી પુલ રિકવેસ્ટ બનાવી શકશો: + +```bash +gh pr create --repo firstcontributions/first-contributions +``` + +પછી પુલ રિકવેસ્ટ સબમિટ કરો. + +તમે `gh status` આદેશ વડે તમારી પુલ રિકવેસ્ટ ચકાસી શકો છો. + +## હવે પછી શું? + +અભિનંદન! તમે ફોર્ક -> ક્લોન -> એડિટ -> પુલ રિકવેસ્ટ ના સ્ટાન્ડર્ડ વર્કફ્લો પૂરું કર્યું છે. + +તમારા યોગદાનની ઉજવણી કરો અને મિત્રો સાથે શેર કરો [વેબ એપ](https://firstcontributions.github.io/#social-share) પર જઈને. + +જો તમને કોઈ પ્રશ્ન હોય અથવા મદદ જોઈતી હોય, તો તમે અમારી Slack ટીમમાં જોડાઈ શકો છો. [Slack ટીમમાં જોડાઓ](https://join.slack.com/t/firstcontributors/shared_invite/zt-vchl8cde-S0KstI_jyCcGEEj7rSTQiA). + +હવે તમને અન્ય પ્રોજેક્ટ્સમાં યોગદાન આપવાનું શરુ કરવું જોઈએ! અમે સરળ ઈશ્યૂઝ ધરાવતા પ્રોજેક્ટ્સની યાદી બનાવેલ છે, જેને તમે શરૂ કરી શકો. [પ્રોજેક્ટ્સની યાદી જુઓ](https://firstcontributions.github.io/#project-list). + +### [વધુ સામગ્રી](additional-material/git_workflow_scenarios/additional-material.md) + +## અન્ય સાધનો સાથે ટ્યુટોરિયલ્સ + +[મુખ્ય પૃષ્ઠ પર પાછા જાઓ](https://github.com/firstcontributions/first-contributions#tutorials-using-other-tools) +