diff --git a/docs/translations/README.guj.md b/docs/translations/README.guj.md index e880ca46..aa6662f5 100644 --- a/docs/translations/README.guj.md +++ b/docs/translations/README.guj.md @@ -2,6 +2,7 @@ [](https://join.slack.com/t/firstcontributors/shared_invite/zt-1hg51qkgm-Xc7HxhsiPYNN3ofX2_I8FA) [![License: MIT](https://img.shields.io/badge/License-MIT-green.svg)](https://opensource.org/licenses/MIT) [![Open Source Helpers](https://www.codetriage.com/roshanjossey/first-contributions/badges/users.svg)](https://www.codetriage.com/roshanjossey/first-contributions) + # પ્રથમ યોગદાન પ્રથમ વખત કંઈક કરવું થોડું મુશ્કેલ છે. ખાસ કરીને જ્યારે તમે જુથ સાથે મળીને કામ કરી રહ્યા હોવ, ત્યારે ભૂલો કરવી એ સારી વાત નથી. પરંતુ એકબીજા સાથે મળીને અને એક જ સાથે કામ કરવું એ જ તો ઓપેન સોર્સ છે. અમે તમારું પ્રથમ ઓપન સોર્સ કોન્ટ્રિબ્યુશન / યોગદાન સરળ બનાવાનો પ્રયત્ન કરીશુ. @@ -14,27 +15,22 @@ જો તમારા કમ્પ્યુટર પર Git ઇન્સ્ટોલ નથી, [ તો Git ઈન્સ્ટોલ કરો](https://help.github.com/articles/set-up-git/) - ## રિપોઝીટરીને ફોર્ક કરો ફોર્ક(કાંટા) બટન પર ક્લિક કરવાથી આ રિપોઝીટરી ફોર્ક થાય છે, આ તમારા GitHub એકાઉન્ટમાં આ રિપોઝીટરીની એક નકલ (કોપી) બનાવશે. - ## રિપોઝીટરી ક્લોન કરો clone this repository - હવે તમે આ રેપો તમારા કમ્પ્યુટરમાં ક્લોન કરો (અર્થાત ડાઉનલોડ કરો). તમારા GitHub એકાઉન્ટ પર જાવ, કોડ બટન પર ક્લિક કરો અને પછી `copy to clipboard` આઇકોન પર ક્લિક કરો. આનાથી એ રેપોજીટરીનો યુઆરએલ કોપી થશે. - તમારા કમ્પ્યુટર પર એક ટર્મિનલ / કમાંડ પ્રોમ્પ્ટ ખોલો અને નીચે દર્શાવ્યા મુજબ git આદેશ ચલાવો: ``` git clone "યુઆરએલ જે તમે હમણાં જ નકલ(ક્લોન) કરી" ``` - જ્યાં "યુઆરએલ જે તમે હમણાં જ કોપી કર્યું છે" (અવતરણ ચિહ્નો સિવાય) એ આ રિપોઝીટરી(આ પ્રોજેક્ટનો તમારો ફૉર્ક) ની URL ના સંગ્રહ માટે છે. તેની URL ને મેળવવા માટે પાછલા પગલાં જુઓ. તેમને કોપી કરેલ યુઆરએલ સાથે બદલી કાઢો. ઉદાહરણ તરીકે: @@ -45,19 +41,16 @@ git clone https://github.com/આ-તમે-છો/first-contributions.git copy URL to clipboard - 'આ-તમે-છો' તમારા GitHub એકાઉન્ટનું `username` છે. અહીં તમે તમારા કમ્પ્યુટરમાં GitHub થી first-contributions રિપોને કોપી કરી રહ્યા છો અથવા તેના એક સ્થાનિક / લોકલ કોપી બનાવી રહ્યા છે. ## એક બ્રાંચ બનાવો તમારા કમ્પ્યુટર પર બનાવેલ રિપોઝીટરીની કોપીનાં ફોલ્ડર / ડિરેક્ટરીમાં જાવ (જો હજુ સુધી તમે ત્યાં ન હોવ તો નીચે આપેલ Command(આદેશ) ચલાવો) - ``` cd first-contributions ``` - હવે 'git checkout' command(આદેશ) નો ઉપયોગ કરીને એક નવી શાખા(Branch) બનાવો. નવી શાખા(Branch) બનાવવા માટે -b વિકલ્પનો ઉપયોગ થાય છે. ``` @@ -70,25 +63,20 @@ git checkout -b <તમારી-શાખા-નામ-ઉમેરો> git checkout -b add-alonzo-church ``` - (શાખા(Branch)ના નામમાં 'add' ઉમેરવાની જરૂર નથી, પરંતુ તેમાં શામેલ કરવું યોગ્ય છે કારણ કે શાખા(Branch)નો હેતુ એક નામ છે, જે નામ ઉમેરવાનું છે.) ## આવશ્યક ફેરફારો કરો અને તે ફેરફારોને કમીટ કરો- - હવે 'Contributors.md` ફાઇલને એક ટેક્સ્ટ એડિટરમાં ખોલો અને તેમા તમારુ નામ લખો. ફાઇલની શરૂઆત અથવા અંતે ઉમેરવાને બદલે, તેને મધ્યમાં ગમે ત્યાં રાખો. હવે, ફાઇલને સેવ કરો. git status - જો તમે પ્રોજેક્ટની ડાઈરેક્ટરીમા જશો અને કમાન્ડ પ્રોમ્પ્ટમાં `git status` નિર્દેશ ચલાવશો, તો તમે કરેલા પરિવર્તન જોઈ શક્શો. તે પરિવર્તન બનાવવામાં આવેલ શાખા(Branch)માં ઉમેરવા માટે 'git add` કમાન્ડ વાપરો. - ``` git add Contributors.md ``` - હવે તમારા પોતાના ફેરફારોને 'git commit' આદેશનો ઉપયોગ કરી કમીટ કરો. ``` @@ -97,8 +85,8 @@ git commit -m "Add <તમારુ-નામ> to Contributors list" <તમારુ નામ> ની જગ્યાએ તમારું નામ દાખલ કરો +## -## તમારા ફેરફારો ને Github માં પુશ કરો (ધકેલો). `git push` ઉપયોગ કરીને તમારા પરિવર્તન ને પુશ કરો @@ -111,7 +99,6 @@ git push origin <તમારી-શાખા-નામ-ઉમેરો> ## તમારા ફેરફારોના રીવ્યુ માટે સબમિટ કરો - જો તમે તમારા github એકાઉન્ટ પર તમારી રિપો માં જાવ તો Compare & pull request નો ઓપ્શન હશે. તેને દબાવો. create a pull request @@ -121,23 +108,18 @@ git push origin <તમારી-શાખા-નામ-ઉમેરો> submit pull request ટૂંક સમયમાં હું તમારા ફેરફારો માટે આ પ્રોજેક્ટની માસ્ટર શાખામાં મર્જ ક્રી દઇશ. તમને એક મેલ આવશે જ્યારે તમારા ફેરફારો મર્જ થશે. - ## હવે, અહીંથી ક્યાં જવું ? અભિનંદન!:tada: તમે હમણાં જ સ્ટાન્ડર્ડ `fork -> clone -> edit -> pull request` વર્કફ્લો પૂર્ણ કર્યો છે. જેનો તમે વારંવાર સહયોગકર્તા (contributor) તરીકે સામનો કરશો! - તમારા પ્રથમ યોગદાનની ઉજવણી કરો અને [વેબ એપ્લિકેશન](https://firstcontributions.github.io/#social-share) પર જઈને તમારા મિત્રો અને ફોલોઅર્સ સાથે શેર કરો. - - -જો તમને કોઈ મદદની જરૂર હોય અથવા તમારી કોઈ સમસ્યા હોય તો તમે અમારી સ્લેક ટીમમા જોડાઈ શકો છો. [સ્લેક ટીમ જોઈન કરો.](https://join.slack.com/t/firstcontributors/shared_invite/zt-1hg51qkgm-Xc7HxhsiPYNN3ofX2_I8FA) - +જો તમને વધુ પ્રેક્ટિસ જોઈતી હોય, તો [કોડ યોગદાન ચેકઆઉટ](https://github.com/roshanjossey/code-contributions) કરો. ચાલો, હવે તમને અન્ય પ્રોજેક્ટ્સમાં કંટ્ર્રીબ્યુટ કરવામા મદદ કરુ. અમે તમારા માટે એક યાદી બનાવી છે જેમા ખૂબ સરળ issues(મુદ્દાઓ) છે વેબ એપમા પ્રોજેક્ટ્સ ની સૂચિ જુઓ.](https://firstcontributions.github.io/#project-list) ## અન્ય સાધનોનો ઉપયોગ કરીને ટ્યુટોરીયલ્સ | GitHub Desktop | Visual Studio 2017 | GitKraken | VS Code | Sourcetree App | IntelliJ IDEA | -| --- | --- | --- | --- | --- | --- | -| [GitHub Desktop](../gui-tool-tutorials/github-desktop-tutorial.md) | [Visual Studio 2017](../gui-tool-tutorials/github-windows-vs2017-tutorial.md) | [GitKraken](../gui-tool-tutorials/gitkraken-tutorial.md) | [Visual Studio Code](../gui-tool-tutorials/github-windows-vs-code-tutorial.md) | [Atlassian Sourcetree](../gui-tool-tutorials/sourcetree-macos-tutorial.md) | [IntelliJ IDEA](../gui-tool-tutorials/github-windows-intellij-tutorial.md) | +| -------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- | ------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------ | ----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- | ----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- | --------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- | ----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- | +| [GitHub Desktop](../gui-tool-tutorials/github-desktop-tutorial.md) | [Visual Studio 2017](../gui-tool-tutorials/github-windows-vs2017-tutorial.md) | [GitKraken](../gui-tool-tutorials/gitkraken-tutorial.md) | [Visual Studio Code](../gui-tool-tutorials/github-windows-vs-code-tutorial.md) | [Atlassian Sourcetree](../gui-tool-tutorials/sourcetree-macos-tutorial.md) | [IntelliJ IDEA](../gui-tool-tutorials/github-windows-intellij-tutorial.md) |